Pages

આ બ્લોગ પર આપનું સ્વાગત છે. આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, જનરલ નોલેજ, વાર્તાઓ,ગમ્મત સાથે જ્ઞાન, વિવિધ યોજનાઓ અને ટેક્નિકલી માહિતી આપેલ છે.આપના સૂચનો અમને આવકાર્ય છે. આપનો અભિપ્રાય કે સૂચનો બ્લોગની નીચે આપેલ Contact Form માં મોકલો. આપનો શુભેચ્છક - Navin Prajapati.

Saturday, April 2, 2022

તાંબાનું વાસણ

 

INDIA GUJARAT
BHAFSG HJDVGDD
GHDHDEHE JHEFHFHEF
HJJDGEFUEFGF JDFGEFHEJ
BSGHFGKJFFB GHWDHEF
HWYHW;W HDIEFHEKFH
આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.

Featured Post

તાંબાનું વાસણ

  INDIA GUJARAT BHAFSG HJDVGDD GHDHDEHE JHEFHFHEF HJJDGEFUEFGF JDFGEFHEJ BSGHFGKJFFB GHWDHEF ...

Popular